Latest

વાંસોજ ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન બાદ 1 ઓક્ટોબર “સ્વચ્છતા હી સેવા ” કાર્યક્રમ નું યોજન કરવામાં આવ્યું હતું.

ઉના તાલુકાના વાંસોજ ગામમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના આહવાન બાદ ૧લી ઓક્ટોબર ના દિવસે સ્વછતા હી સેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસોજ પ્રાથમિક શાળા ખાતે સ્વછતા કરવામાં આવી હતી

આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી, એસએમસી પુર્વ અધ્યક્ષ નરેશભાઈ વાળા, વાંસોજ ગ્રામ પંચાયત ઉપસરપંચ પ્રતિનિધિ જગદીશભાઈ વાળા, એસએમસી અધ્યક્ષ જીવાભાઈ કામળીયા, વાંસોજ પ્રાથમિક શાળા ના આચાર્ય અરવિંદભાઈ સોલંકી તેમજ શિક્ષક સ્ટાફ, વાંસોજ આરોગ્ય વિભાગના સી.એચ.ઓ. ર્ડો. પૂજા મેડમ તેમજ આશા વર્કર બહેનો તેમજ વાંસોજ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *