સ્નેહ, સંબંધ અને સગપણ શબ્દોને ખરા અર્થમાં સાર્થક સાબિત કરનારા ઢસા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એમ.જી.જાડેજા પત્રકારના આંગણે_
ખાખી વર્દીમાં પોલીસ તંત્રના અધિકારી તરીકે ખંત નિષ્ઠા અને કાર્યદક્ષતાને વરીને નોકરી કરતા હોય છે ને પોલીસ અધિકારીઓમાં પણ મિત્રતાની ભાવનાઓ સંબંધો જાળવવાની એક અલગ જ મિશાલ હોય
તો તે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાના ઇન્ચાર્જ પી.આઇ. એમ.જી.જાડેજા આજરોજ મારા ઘર આંગણે પધારીને ચા ની ચુસ્કીનો સ્વાદ માણ્યો હતો ને મિત્રતા સાથે પત્રકાર અને પોલીસ એક સિક્કાની બે બાજુ હોય ને સમાજના પ્રહરીઓ સંગાથે બેસીને હળવાશની પળો અનુભવી હતી