Latest

બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે

ડીસા. સંજીવ રાજપૂત:
વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય સનાતન સંસ્કૃતિ ઈશ્વરીયા જ્ઞાન રાજ યોગા ના પ્રચાર પ્રસાર દ્વારા અધ્યક્ષમાં સશક્તિકરણના કાર્યને કરી રહેલ છે જેના નીત પ્રતિ દિવસ નવા સેવા કેન્દ્ર દેશ વિદેશમાં ભૂલતા રહેલ છે જેથી માનવ સમાજમાં આધ્યાત્મિકતાનો પાયો મજબૂત રહેશે

બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી એક નવેમ્બરના રોજ નવા રાયપુર સ્થિત ભવ્ય શાંતિ શિખર ભવનનું ઉદ્ઘાટન કરશે જેમાં લોકસભા અધ્યક્ષ ઓમાં બિરલા છત્તીસગઢના ચીફ મિનિસ્ટર પ્રધાનમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે સાથે નાગપુર ખાતે નવો બનેલ વિશ્વ શાંતિ ભવનનું ઉદ્ઘાટન પણ રાષ્ટ્રીય સ્વયમ સંઘના વડા મોહન ભાગવતજી કરશે 12 સપ્ટેમ્બર: ભારતના નવા વરાયેલા ઉપરાષ્ટ્રપતિ ને પણ બ્રહ્માકુમારી આશાબેન સાથેના ગુળે સી.પી. રાધાકૃષ્ણ ને દિલ્હી ખાતે મળીને શુભેચ્છા પાઠવે તથા માઉન્ટ આબુમાં આવવા નિમંત્રણ આપેલ

વર્તમાન સમય વિશ્વની હાલત જોતા ભૂયંકો પ્રાકૃતિક આયદાઓ આપશે લડાઈ ઝઘડાના વાતાવરણ વચ્ચે વિદેશોમાં પણ બ્રહ્માકુમારીઝ ના રાજ યોગા શિબિરમાં ભારે માનવ મેદની લાભ લઈ રહેલ છે ત્યાં મુખ્ય લઈ આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે દરેક યોગા શિબિરમાં ભારે ઘસારો રહે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 616

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *