રિપોર્ટર મહેશ ગોધાણી
હાલ ગારિયાધાર તાલુકામા હીરાનો મુખ્ય વ્યવસાય હોય જેમાં હાલ મંદી હોઈ હોય જેથી હાલ સરકાર દ્વારા રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા હોય
જો કે નાની વાવડી ખાતે હાલ રાહત કાર્ય શરૂ હોય ત્યારે શ્રમિકો દ્વારા સરકારના નીયમ મુજબ પાણીની વ્યવસ્થા , બેસવા માટે મંડપની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ આપવાની હોય છે
જો કે નાની વાવડી ખાતે કોઈ પણ પ્રકારની સુવીધાં ના મળતા સુવિધાના અભાવના કારણે શ્રમિકો પીવા માટેનું પાણી કિલોમીટર દૂર સુધી ભરવા જવું પડતું હોય છે બીજી બાજુ બેસવાની પણ વ્યવસ્થા ના હોવાથી શ્રમિકો દ્વારા ઉગ્ર રીતે રોષ વ્યકત કરાયો હતો