Latest

રાજ્ય સરકાર સતત સુરક્ષા અને સલામતી માટે લોકોની સાથે છે : રાજ્ય શિક્ષણમંત્રી

કચ્છ: બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે માંડવી સ્થિત ભાજપ કાર્યાલય અને શ્રી ગોકુલ વિદ્યામંદિર ખાતે અસરગ્રસ્તો તથા જરૂરિયાતમંદોની મદદ માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, ત્યારે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે સ્થળાંતરિત થયેલા પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માનવતાના આ ઉત્તમ કાર્યને બિરદાવ્યુ હતું. આશ્રિતોને કુદરતી આપદાના સમયમાં તમામ પ્રકારની મદદ અને સહયોગ કરવાની બાંહેધરી મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી.

કચ્છ-ભુજના દરિયાકાંઠેના નાગરિકો ચિંતામુક્ત રહે તેવી વિનંતી રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી હતી કેમકે સરકાર સતત તેમની સુરક્ષા અને સલામતી માટે તેમની સાથે છે તેવી ખાતરી તેઓએ આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *