Latest

આર.એમ.પી.એસ. શાળામાં રથયાત્રાની ભાતીગળ ભવ્ય ઉજવણી

અંકલેશ્વર  :- આર.એમ.પી.એસ. શાળામાં ભારતીય પરંપરાને ઉજાગર કરતી અષાઢી બીજની પરંપરાગત ઉજવણી.

શ્રી જગન્નાથજીના રથનું ભવ્ય દિવ્ય દર્શન કરાવવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓને વિડીયો દ્વારા નિદર્શન કરાવી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું સુંદર પ્રયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણના પ્રસંગોનું વર્ણન વિદ્યાર્થીઓએ તેમની મૌલિક ભાષામાં સુંદર રીતે કર્યું હતું.

શ્રી જગન્નાથજીની નગર યાત્રામાં શાળાના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન શાળાના આચાર્યશ્રી મેલરોય મેકડોનાલ્ડ સાથે પરિવારના સભ્યો જોડાયા હતા. ભક્તિમય ભવ્યતા સાથે વિદ્યાર્થીઓને પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *