Latest

રેડક્રોસ બ્લડબેંક દ્વારા તળાજાના ખારડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવા બજાવી

આંતરરાષ્ટ્રિય લોક સાહિત્યકાર માયાભાઇ આહિર, શ્રી.નાજાભાઇ આહીર, શ્રી.દીપકબાપુ હરિયાણી, શ્રી.રાજુભાઈ આહિર(લોકસાહિત્યકાર), શ્રી.ગંભીરભાઈ આહિરે  રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવી હતી.

શ્રી.ખારડી ગામ સમસ્ત આયોજિત શ્રીરામચરીત માનસ પારાયણનું આયોજન તારીખ:22/04/2023 થી 30/04/2023 દરમિયાન ખારડી ગામ ખાતે કરવામાં આવેલ, આ ધાર્મિક પ્રસંગની સાથે  તારીખ 24-4-2023 ને સોમવારના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક ભાવનગરના સહયોગથી  રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ

આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી અને રક્તદાન મહાદાન ને સફળ બનાવેલ આ કેમ્પને સફળ બનાવવા શ્રી.ખારડી ગામના યુવાનો  અને યુવક મંડળે   તથા ગામના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, રેડક્રોસ સોસાયટી ના ટીમ મેમ્બરએ  ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરેલ તેમજ મેગા  રક્તદાન કેમ્પના આયોજકશ્રીઓનો આભાર વ્યક્ત કરેલ,

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *