Latest

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથ સંચલનનું સાબરકાંઠા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) દ્વારા વંદે માતરમ, હર હર મહાદેવ અને ભારત માતાકી જયના નારા સાથે ગુલાબના પુષ્પોથી વધાવીને ઉષ્માભેર સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું.

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પ્રતિ વર્ષે ની જેમ આ વર્ષે પથસંચલન હિંમતનગર ટાવર પાસેના બગીચા માંથી કાઢવામાં આવ્યું. જેને શરૂઆત બગીચામાંથી કરી કરવામાં આવી. આ પ્રસ્થાનના સમયે સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) સાબરકાંઠા જિલ્લા દ્વારા પથ સંચલનનું ઉષ્માભેર ગુલાબના પુષ્પોની પાંખડીઓ થી વધાવીને સન્માન કરવામાં આવ્યું

આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ઉપપ્રમુખ પ્રફુલભાઈ વ્યાસ, સરકારી અમલીકરણ વિભાગના રાજ્યકક્ષાના પ્રભારી અને પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત, જિલ્લા પ્રમુખ મનોજભાઈ પુરોહિત જિલ્લા યુવા પ્રમુખ હષૅલ રાવલ, શહેર પ્રમુખ મુકેશભાઈ જાની, બિન અનામત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન પંડ્યા, બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ ઇન્દુબેન જોશી , કારોબારી મંત્રી કૃપાબેન પંડ્યા, રેખાબેન ત્રિવેદી, મીનાબેન સાધુ, જ્યોત્સના બેન જોશી, હર્ષાબેન દવે ઉષાબેન તથા બિપિનભાઈ વિગેરે એ હાજર રહી કાર્યક્રમ ને દિપાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *