કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે જિલ્લા કક્ષા ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઈડર ખાતે સાબર ડેરી સંલગ્ન ઈડર તાલુકાની મોટા કોટડા દૂધ મંડળીના વનિતાબેન મિતેશભાઈ પટેલ અને વાડોઠ મંડળીના કાંતાબેન વિઠ્ઠલભાઈ પટેલ બંને પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ તેમજ સાબરડેરી ના ડાયરેક્ટર અને અઘિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા