કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચોધરી સાંસદ શોભનાબેન બારૈયા,ચેરમેન સાબરડેરી અને જી.સી.એમ.એમ.એફ શામળભાઈ બી પટેલ, ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ, વી ડી ઝાલા સાહેબ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ , સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર ઓ, ગુજરાત સરકારના અધિકારી શ્રી મંડળી ના ચેરમેન, સેક્રેટરી તેમજ મહિલા સભાસદો તેમજ આ કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓએ ટેબ્લા તથા પોસ્ટર પ્રેઝન્ટેશન કરી વિવિધ વિભાગની કાર્ય પ્રવૃત્તિ રજૂ કરી અને ગુજરાત સરકારના કાર્યક્રમો થકી મળતા લાભ રજૂ કરી પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.