વર્ષોની પરંપરા મુજબ વરસાદે પણ વધામણાં લીધા
ગારીયાધાર તાલુકા વિસ્તારમાં વિવિધ સ્થળો પર જન્માષ્ટમી પર્વની ભાવભેર ઉજવણી કરાય હતી . ત્યારે સાઈમંદિર ગ્રુપ દ્વારા પણ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવથી ઉજવણી કરાય હતી .
આ સમગ્ર ઉજવણીના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વર્ષોની પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલાં ઝરમર વરસાદ વરસ્યો હતો . આમાં સાઈ ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું .
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર