Latest

સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાએ નિપુણ ભારત ગવર્નિંગ કાઉન્સિલ અને કારોબારી સમિતિની બેઠક યોજાઈ

કપિલ પટેલ દ્વારા હિંમતનગર

સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાએ કલેક્ટર નૈસત દવે અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની નિપુણ ભારત કારોબારી સમિતિ અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી હર્ષદભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા વિવિધ વિભાગો જેવા કે આઈડી,એસટીપી,એમઆઈએસ,એકાઉન્ટ, જેન્ડર કોલેટી એજ્યુકેશન અને સિવિલ શાખા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ

આ સમિતિમાં સમિતિના સભ્યો ઉપરાંત બીઆરસી કોર્ડીનેટર હાજર રહેલા હતા સમગ્ર સંચાલન મદદનીશ જીલ્લા કોર્ડીનેટર ક્યુ ઈ એમ શૈલેષભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ વિશેષમાં કે.આર શ્રોફ ફાઉન્ડેશનના ઉદયભાઇ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડેલું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *