Latest

સમસ્ત કોળી સમાજ દ્વારા ચાલતું ફ્રી વેવિશાળ ગ્રુપ

સમસ્ત કોળી સમાજ દ્વારા ગ્રુપ એડમીન શ્રી ડાયાભાઈ ડી ગરેજા (નિવૃત્ત પ્રાથમિક શિક્ષક)- રાજુલા તેમજ નરેન્દ્રભાઇ પરમાર(નિવૃત્ત વિસ્તરણ અધિકારી)- જૂનાગઢ દ્વારા ચલાવવા માં આવે છે.જેમાં કોળી સમાજ ના યુવાનો તેમજ યુવતીઓ ૧૨ સુધી અભ્યાસ કર્યો હોઈ કે તેના થી વધારે આગળ શિક્ષણ મેળવ્યું હોય તેના માટે આ ગ્રુપ બનાવવા માં આવ્યું છે.જેમાં કોળી સમાજ ના શિક્ષિત યુવાનો ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે આ ગ્રુપ હેતુ એક બીજા સાથે પરિચિત થાય તેમજ પોતાને મનપસંદ પાત્ર યુવાન યુવતી ઓ શોધી શકે એ માટે બનાવવા માં આવ્યું છે જ્યારે આ ગ્રુપ માં ૫૦૦ થી વધારે યુવાન યુવતીઓ જોડાયા છે

અત્યાર સુધી માં અંદાજે ગ્રુપ નાં માધ્યમ દ્વારા ૫૦ યુવાન યુવતી પોતાના પ્રભુતા માં પગલાં માંડવા માટે પોતાના પસંદ એજ્યુકેટેડ યુવાન યુવતી ઓ જોડાય ચૂક્યા છે

જ્યારે ગ્રુપ એડમીન અધિકારી શ્રી ઓ પોતે નિવૃત્ત થય ગયેલ હોઈ ઉંમર થય ગયેલ હોય તો પણ આજ નાં સમય માં ૧ કલાક સખત ગ્રુપ માં ધ્યાન આપે છે ને એમની મહેનત રંગ લાવી છે જ્યારે ૨૪ કલાક ફોન પર સખત બધા નાં ફોન માં બધા ને સરખી રીતે જવાબ આપે છે પોતાના નાં ધંધા બિઝનેસ સાથે સંકળાયેલા હોય તો પણ ક્યારેય કોઈ ને નાં નહિ કહી હોઈ ત્યારે આવા અધિકારી શ્રી ઓ ને વંદન છે કે સમાજ માટે હંમેશા તત્પર રહી ને કામ કરે છે

આ ગ્રુપ માં જોડાવા માટે રાત્રે ૯/૧૦ સુધી માં ફોન કરવો તેમજ ૧૨ તેમજ તેના થી વધારે શિક્ષણ મેળવ્યું હોય એવા લોકો એ જ ફોન કરવા અધિકારી દ્વારા જણાવવા માં આવેલ છે તેમજ તમારો પૂરો બાયોડેટા ફોટા સાથે PDF કરી મોકલવા નો રેશે

અહેવાલ.મુકેશ એસ વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *