Latest

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધા યોજાઇ

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતેસંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાત્રાલયની ૧૬ કન્યાઓએ ભાગ લીધો હતો જેમાંથી વિજેટને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કન્યા છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતાને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારીશ્રી વી.સી.વસાણી દ્વારા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં અધ્યક્ષશ્રી પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ.જા.) તથા શ્રીમતી એમ.કે.રાઠોડ (સ.કુ.છા.ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પર્ધામાં ભાગ લીધેલ ૧૬ વિદ્યાર્થિનીઓ પૈકી કુ. માલવીયા બીનલ વિજેતા બનતા તેઓને પ્રોત્સાહન ભાગરૂપે “પ્રમાણપત્ર” આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિધાર્થીનીઓમાં રહેલ ખેલદિલીની ભાવનાથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *