દાંતા ખાતે પાલનપુર હાઈવે અડી ને હાર્દ સમાન મહામૂલી સરકારી મિલકત ઊપર છેલ્લા કેટલાય વર્ષો થી ઍક પરપ્રાંતીય ઇશમ દ્વારા ગેરકાયદેસર કબજો કરી દબાણ કરેલા રજૂઆત સ્થાનિક ગ્રામ જનો દ્વારા સતત કરવામા આવતી હોવા દ્વારા તંત્ર દ્વારા આખા આડા કાન કરી દબાણદાર ને છાવરવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છેં
આ દબાણ ની વિગત મુજબ સિટી સર્વે નંબર 21 પૈકિ ની 930.25 ચોરસ મિટર જેટલી મહામૂલી જમીન 1987 મા 5 વર્ષની લીજે આપેલી હતી લીજ પુરી થતા 1992 પછી લીજ રીન્યુ થયેલી ના હતી પણ કબજેદારે પોતાનો કબજો યથાવત રાખ્યો ત્યારબાદ 2017 મા તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલ ને પ્રથમ સ્વાગત કાર્યક્રમ મા રજૂઆત કરી મુખ્યમંત્રી એ દબાણ દૂર કરવાની બાંહેધરી આપી પરંતુ તંત્ર મા દબાણદાર ના મળતિયા ઓ હોવાથી કોઈ કાર્યવાહી થવા ના પામી ત્યાર 2021 બાદ દબાણદારે આ મહામૂલી જમીન ની માંગણી કરતા કલેકટર બનાશકાંઠા દ્વારા આ અરજી ના મંજૂર કરવાનો હુકમ કર્યો અને દબાણ દૂર કરવાનો નિર્ણય દબાણદાર હુકમ થી નાખુશ થઈ ને ssrd ગાંધીનગર મા અપીલ કરી ssrd ગાંધીનગર દ્વારા પ્રકરણ પુનઃ વિચારણા માટે બનાશકાંઠા મોકલવામાં આવ્યું
જેથી દાંતા ગ્રામ જનો એ દાંતા મામલતદાર ને આવેદન આપ્યું દાંતા તાલુકા મથક હોઇ દાંતા મા સારું st સ્ટેન્ડ નથી દાંતા મા સિવિલ ખાડા મા હોઇ ચોમાસા મા પાણી ભરાઈ જવાથી દર્દીઓ ને ભારે હાલાંકિ નો સામનો કરવો પડે છેં દાંતા ગ્રામ પંચાયત પાસે ગામતળ નથી આવા અનેક પ્રશ્નો હોવા છતાંય આ સરકારી મહામૂલી જમીન કોઈ ઍક વ્યક્તિ કે જે પરપ્રાંતિય છેં એને નિમ્ન કરવી એ કેટલા અંશે યોગ્ય છેં એવા અસંખ્ય પ્રશ્નો સાથે હવે આ દબાણ દૂર થાય અને તાલુકા ના હજારો લાખો નાગરિકો ને સુવિધા મળે એના માટે આ જમીન પર સારું st સ્ટેન્ડ કે સરકારી આધુનિક દવાખાનું બને એવી દાંતા ગ્રામ જનો ની માંગઉઠી હતી
ભૂતકાળ મા પણ આ સિટી સર્વે નંબર 21 ની હકીકત સતત સમાચાર પત્રો ની સુર્ખિયોં બની છેં સતત આવેદન નિવેદન આપવા છતાંય તંત્ર કયા કારણો સર હજારો લોકોં ની વેદના નથી સમજી શકતું એ પ્રશ્નાર્થ છેં સરકારી મિલકત પર નુ દબાણ દૂર કરી st સ્ટેન્ડ કે સરકારી દવાખાનું બનાવવા ની માંગ
દાંતા ખાતે પાલનપુર હાઈવે અડી ને હાર્દ સમાન મહામૂલી સરકારી મિલકત ઊપર છેલ્લા કેટલાય વર્ષો થી ઍક પરપ્રાંતીય ઇશમ દ્વારા ગેરકાયદેસર કબજો કરી દબાણ કરેલા રજૂઆત સ્થાનિક ગ્રામ જનો દ્વારા સતત કરવામા આવતી હોવા દ્વારા તંત્ર દ્વારા આખા આડા કાન કરી દબાણદાર ને છાવરવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છેં
આ દબાણ ની વિગત મુજબ સિટી સર્વે નંબર 21 પૈકિ ની 930.25 ચોરસ મિટર જેટલી મહામૂલી જમીન 1987 મા 5 વર્ષની લીજે આપેલી હતી લીજ પુરી થતા 1992 પછી લીજ રીન્યુ થયેલી ના હતી પણ કબજેદારે પોતાનો કબજો યથાવત રાખ્યો ત્યારબાદ 2017 મા તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલ ને પ્રથમ સ્વાગત કાર્યક્રમ મા રજૂઆત કરી મુખ્યમંત્રી એ દબાણ દૂર કરવાની બાંહેધરી આપી પરંતુ તંત્ર મા દબાણદાર ના મળતિયા ઓ હોવાથી કોઈ કાર્યવાહી થવા ના પામી ત્યાર 2021 બાદ દબાણદારે આ મહામૂલી જમીન ની માંગણી કરતા કલેકટર બનાશકાંઠા દ્વારા આ અરજી ના મંજૂર કરવાનો હુકમ કર્યો અને દબાણ દૂર કરવાનો નિર્ણય દબાણદાર હુકમ થી નાખુશ થઈ ને ssrd ગાંધીનગર મા અપીલ કરી ssrd ગાંધીનગર દ્વારા પ્રકરણ પુનઃ વિચારણા માટે બનાશકાંઠા મોકલવામાં આવ્યું
જેથી દાંતા ગ્રામ જનો એ દાંતા મામલતદાર ને આવેદન આપ્યું દાંતા તાલુકા મથક હોઇ દાંતા મા સારું st સ્ટેન્ડ નથી દાંતા મા સિવિલ ખાડા મા હોઇ ચોમાસા મા પાણી ભરાઈ જવાથી દર્દીઓ ને ભારે હાલાંકિ નો સામનો કરવો પડે છેં દાંતા ગ્રામ પંચાયત પાસે ગામતળ નથી આવા અનેક પ્રશ્નો હોવા છતાંય આ સરકારી મહામૂલી જમીન કોઈ ઍક વ્યક્તિ કે જે પરપ્રાંતિય છેં એને નિમ્ન કરવી એ કેટલા અંશે યોગ્ય છેં એવા અસંખ્ય પ્રશ્નો સાથે હવે આ દબાણ દૂર થાય અને તાલુકા ના હજારો લાખો નાગરિકો ને સુવિધા મળે એના માટે આ જમીન પર સારું st સ્ટેન્ડ કે સરકારી આધુનિક દવાખાનું બને એવી દાંતા ગ્રામ જનો ની માંગઉઠી હતી
ભૂતકાળ મા પણ આ સિટી સર્વે નંબર 21 ની હકીકત સતત સમાચાર પત્રો ની સુર્ખિયોં બની છેં સતત આવેદન નિવેદન આપવા છતાંય તંત્ર કયા કારણો સર હજારો લોકોં ની વેદના નથી સમજી શકતું એ પ્રશ્નાર્થ છેં