સ્વામીવિવેકાનંદ યુવક બોર્ડ ગારિયાધાર તાલુકા દ્વારા વિશ્વમાં લોકપ્રિય,યશસ્વી,જનનાયક આત્મનિર્ભર ભારતના પ્રણેતા, જન જન ના હૈયામાં વસનારા આપણા સૌના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મ દિવસની ઉજવણી કરવા માં આવી યુવક બોર્ડ દ્વારા નાનીવાવડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ઓં નું સંમેલન કરવા માં આવ્યું આ સંમેલન માં આવાસ યોજના ના લાભાર્થી દ્વારા વિડિઓ ના માધ્યમ થી પ્રધાનમંત્રી મોદી સાહેબ આભાર વ્યક્ત કાર્યો હતો .
આ કાર્યક્રમ માં પ્રદેશ કિસાન મોર્ચા કારોબારી સભ્ય ભરતભાઈ ધામેલીયા તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ બોરીચા,ગારિયાધાર સ્વામીવિવેકાનંદ યુવક બોર્ડ સંયોજક જયદીપભાઈ ગોહિલ, શાંતિભાઈ ખીમસૂરયા, નાનીવાવડી ગામ ના સરપંચ વિનુભાઈ ખોખર , તેમજ ગ્રામસભા ના સભ્યો ગામ ના આગેવાનો જોડાયા હતાં.
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર