આજરોજ તા.૨૧/૦૯/૨૦૨૨ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્રારા શ્રીમતિ એલ.ડી. ગુદરાસીયા આહિર કન્યા વિદ્યાલય અને શ્રી મતિ પી.એન.ગુદરાસીયા આહિર કન્યા છાત્રાલય,ભાવનગર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના (૧) પો.વા.ઇન્સ વાય.એસ.આયરાવ (૨)પો.વા.સબ.ઇન્સ ડી.એચ.જાડેજા તેમજ સંસ્થાના આચાર્ય ડો.શ્રી પ્રજ્ઞનાબેન પંડયા સાહેબ તથા વાઇસ આચાર્ય શ્રી પાઠક સાહેબનાઓની ઉપસ્થીતીમાં આશરે ૭૫૦ જેટલા વિદ્યાર્થીની ઓને (૧) સાયબર ક્રાઇમ શું છે ? (૨) સાયબર ક્રાઇમના પ્રકાર કેટલા ? (૩) સાયબર ક્રાઇમથી બચવા માટે શુ કરવુ ? (૪) સાયબર સિક્યોરીટી (૫)સાયબર સેફટી (૬) ચાઇલ્ડ પોર્નોગ્રાફિ વિગેરે વિશે તેમજ સાયબર ક્રાઇમનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ પર ફોન કરી ફરીયાદ લખાવી તથા ફરીયાદ લખાવતા સમયે શુ શુ દસ્તાવેજો હાજર રાખવા તે મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી સાયબર ક્રાઇમના બનાવો અંગે માહિતગાર કરી સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માહિતી આપવામાં આવેલ.
‘‘સાયબર જાગૃતી કાર્યક્રમ’’
Related Posts
બોટાદના ભદ્રાવડી ગામના યુવકના અપહરણ બાદ આરોપીઓ દ્વારા યુવક અને તેમના પરિવારજનોને ખોટી રીતે બદનામ કરવાનો કાવતરું રચી પોલીસ અને મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવતા નિવેદનો આપતા ઇસમો સામે પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી.
થોડા દિવસો પહેલા બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામે રહેતા વિપુલભાઈ નંદલાલભાઈ શેખ નામના…
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો
એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…
પાટણ નગરપાલિકાની બહાર પોસ્ટ થતી તમામ ટપાલ કવર ઉપર વીર મેઘમાયાની ટપાલ ટિકિટ લગાવાશે
એબીએનએસ પાટણ: પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ ની પાટણ નગરપાલિકા ના…
પોરબંદર લોકસભા વિસ્તારના પુલોના કામ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ નો આભાર માનતા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવીયા
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના 32 જેટલા માર્ગો પરનું નેટવર્ક…
શંખેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકોને પેમ્પલેટ આપી ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા…
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર શંખેશ્વર પોલીસ દ્વારા…
ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સામે 33 ગામોના લોકોએ નોંધાવ્યો વિરોધ
આજુબાજુના ગામના અગ્રણીઓ દ્વારા તાલુકાનું વિભાજન થાય તો મધ્ય કેન્દ્ર બિંદુ માં…
આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત
અમદાવાદ, એબીએનએસ: આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર…
રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો…
ધારાસભ્યની અધ્યક્ષતામાં જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
એબીએનએસ, ગોધરા (પંચમહાલ):આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ,…