વલભીપુર sbi બ્રાન્ચના યુવા અને ઉત્સાહી બ્રાંચ મેનેજર રતનદાસ વૈષ્ણવ સાહેબ દ્વારા સવારના ૧૦ વાગ્યાથી સાંજ સુધી બેંકમાં હાજર રહી પોતેકમ્પ્યુટર પર કામ કરીને બાળકોને બાયોમેટ્રીકનું કામ બાકી હતું તે પ્રાથમિક શાળા આચાર્યને એક દિવસ અગાઉ જાણ કરીને જે તે શાળામાં ભણતા બાળકોને શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીના એકાઉન્ટમાં આધારકાર્ડ સીડિંગ બહુ જ જરૂરી હોય છે
તે સમજાવી આખો દિવસ હાજર રહી આ કાર્ય સુપેરે કર્યું હતું. આ કાર્ય માટે ગામ થી આચાર્ય શ્રી અગરર્શંગભાઈ સોલંકી પોતે પ્રાઇવેટ ગાડીમાં
વિદ્યાર્થીને SBI શાખામાં લઇ આવ્યા હતા અને કામ કરવા બાબત બ્રાંચ મેનેજરસાહેબશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર