Latest

સેવાના ભેખધારી ઈરફાનભાઈ ખીમાણીના જન્મદિવસની ઉજવણી કરાઇ

સામાજીક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહીને સેવાની ભાવના ઉજાગર કરનાર ગઢડાના જાણીતા ઉદ્યોગપતિ ઈરફાનભાઈ ખીમાણી આજે 46 વર્ષ પૂર્ણ કરીને 47 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા વિશાળ મિત્ર વર્તુળો દ્વારા શુભકામનાઓનો ધોધ વછૂટ્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડા ગામને કર્મભૂમિ બનાવીને સેવાની જ્યોત પ્રજલ્લવિત કરીને ગઢડા સાથે આજુબાજુના વિસ્તારોમાં મુઠી ઊંચેરા માનવી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા ઇરફાનભાઇ ખીમાણી બોટાદ જિલ્લા ભાજપના લઘુમતી અગ્રણી તરીકે પણ અનેક ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના સૈનીક તરીકે બખૂબી કામગીરીઓ ઉડીને આંખે વળગે તેવી કરતા હોવાથી ભાજપના વરિષ્ઠ નેતૃત્વ ધરાવતા નેતાઓમાં સારી નામના હાંસિલ કરી છે

ઉધોગપતિ સાથે પત્રકારત્વ ક્ષેત્રે પણ અખબારી આલમમાં પણ સંકળાયેલા ઈરફાનભાઈ ખીમાણીના આજે જન્મદિવસ નિમિત્તે વિશાળ મિત્ર વર્તુળો સંગાથે સ્નેહ ભોજન કાર્યક્ર્મ પોતાના ફાર્મ હાઉસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી

જેમાં દેશની નંબર 1 ન્યુઝ ચેનલ આજતકના રિપોર્ટર રઘુવીર મકવાણાના પોતીકા ઉદ્યોગપતિ ઇરફાનભાઇ ખીમાણી મિત્રોમાં “બોસ” ના નામથી જાણીતા બન્યા હોય અને મિત્રો સાથે સ્નેહ ભોજન પહેલાં જન્મદિવસને વધુ ચાર ચાંદ લગાવવા ગઢડાના જરૂરિયાત મંદોને ધ્યાને લઇને સેવાકીય કાર્ય સંગાથે કરીને ઇરફાનભાઈ ખીમાણીએ જન્મદિવસના અવસરે નવતર ચિલ્લો ચીતર્યો છે ને ગઢડા ગામના મિત્રોના સારથી સાથે બોસ તરીકે જાણીતા ઈરફાનભાઈ ખીમાણીને 9429515151 પર અભિનંદન ની વર્ષા થઇ રહી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *