Latest

શક્તિમાનની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી! આપણા બાળપણના સુપરહીરો મુકેશ ખન્ના લઈને આવી રહ્યા છે તેમની પહેલી ગુજરાતી ફિલ્મ

રિપોર્ટર: અનુજ ઠાકર.

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’1 ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે અને આ ફિલ્મથી મુકેશ ખન્ના ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગલા પાડી રહ્યા છે. શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, રાજીવ મહેતા, કૃષ્ણ ભારદ્વાજ જેવા ટેલેન્ટેડ કલાકારો પણ આ ફિલ્મમાં છે. બાળપણના હીરો હવે ગુજરાતી અવતારમાં રાષ્ટ્ર સામેના આંતરિક દુશ્મનો સામે લડશે !

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 616

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *