Latest

શંકરભાઈ પટેલ ના પુત્ર સ્વ મુકેશભાઈ પટેલ ના બેસણા માં ભારત સરકાર ના સંરક્ષણ અને ટુરિઝમ મંત્રી એ શ્રદ્ધાંજલિ આપી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર તાલુકાના જેશવાળી ગામ ના મૂળ વતની અને વર્ષોથી મોડાસા કર્મભૂમિ બનાવી રહેતા પરિવારના કમલેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન નગરિક બેન્ક પૂર્વ કોર્પોરેટર તેમજ ભરતીય જનતા પાર્ટીના અગ્રણીય તથા તારક ભાઈ પટેલ પણ મોડાસા શહેરમાં સંગઠન માં મહામંત્રી તરીકે સેવાઓ આપે છે

તેમને સ્વ મુકેશભાઈ પટેલ નું આજે ઓધારી માતા મંદિર ચોક માં બેસણું હોય કેન્દ્રીય સંરક્ષણ અને ટુરિઝમ મંત્રી અજય ભટ્ટ બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વિવિધ સંગઠન અને યુવાઓ સાથે ની બેઠકો કરવા આવેલા તેઓ પણ આજે શંકરભાઇ પટેલ ના પુત્ર સ્વ મુકેશભાઈ પટેલ ના બેસણા માં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રપટેલ, મહામંત્રી જગદીશભાઈ ભાવસાર મહામંત્રી હસમુખ ભાઈ પટેલ  ઉપ પ્રમુખ ભીખજી ડામોર અરવલ્લી જિલ્લા ભાજપ પ્રભારી દેસાઈ બહેન  માલપુર તાલુકા ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ ડી પટેલ સહિત અનેક હોદ્દેદારોની સાથે બેસણા માં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી

તેમજ મોડાસા ના અને અરવલ્લી જિલ્લા ના રાજકીય આગેવાનો સહકારી આગેવાનો અને જાણીતા ડોકટરો વકીલો બિલ્ડરો સહિત અનેક પ્રબુદ્ધ નાગરિકો પૂર્વ ધારાસભ્યો નગરપાલિકા ના સ્ટાફ નાગરિક બેન્ક ના ડિરેકટેરો સ્ટાફ અને સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત અનેક લોકો એ શ્રદ્ધાંજલિ આપી હતી અને સદગત ના આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *