Latest

ગારીયાધાર માં સીદ્ધેશ્વર હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી

ગારીયાધાર મા સીદ્ધેશ્વર હનુમાનજી ની જન્મ જયંતી ઊજવવા માં આવી હતી .

જેમાં ગારીયાધાર માં વર્ષો થતા આયોજન મુજબ આ વર્ષે પણ પચ્ચેગામ રોડ ખાતે દેપલાપરા વિસ્તારમાં હનુમાન જયતિ ઉજવા માં આવી હતી .

જેમાં રાત્રીના સમયે પ્રસાદનું આયોજન કર્યું હતું , જેમાં છેલ્લા સીદ્ધેશ્વર હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષ થી ઉજવવામાં આવે છે

રિપોટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *