અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 ની જાહેરાત કરવામાં આવી જેમાં SP ઈમ્તિયાઝ શૈખ પણ પસંદગી પામ્યા છે જે ગુજરાત પોલીસ માટે ગર્વની વાત છે. જાન્યુઆરી 2020માં હિમાંશુ શુક્લાની સીધી આગેવાની હેઠળ વડોદરામાંથી ISISના આતંકવાદી ને ATS ટીમે પકડ્યો હતો. એ સફળ કામગીરી માટે ATS ટીમને અને SP ઈમ્તિયાઝ શેખને યુનિયન હોમ મિનિસ્ટ્રી તરફથી સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 એનાયત કરવામાં આવ્યો છે. એવોર્ડ મળતા તમામ પોલીસ બેડા મિત્રો દ્વારા હર્ષની લાગણી ફેલાઇ છે અને સર્વે દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. શેખ સાહેબને જી એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ભવિષ્યમાં પણ તેઓ ઉતરોતર પ્રગતિ સાથે સફળતાનાં શિખર સર કરી ગુજરાત પોલીસનું નામ રોશન કરે તેવી મનોકામનાઓ સાથે અભિનંદન..
SP ઈમ્તિયાઝ શૈખને સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 મળવા બદલ G એક્સપ્રેસ ન્યૂઝ પરિવારના ખુબ ખુબ અભિનંદન.
Related Posts
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
















