Latest

“આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી સારવાર અને સ્વાસ્થ્યનો વિશ્વસનીય સહારો બની શકે તે માટે અદ્યતન સુવિધાઓ સાથે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે માન. કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, માન. કેન્દ્રીય કેબિનેટ પૂર્વ મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વૈકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 100 બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનુ લોકાર્પણ કરવામાં આવ્યું. જે આરોગ્ય, સેવા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પૂ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ પૂજ્ય સંતો, સ્થાનિક હોદ્દેદારો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પિતથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ અને અત્યાધુનિક સારવાર મળી રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *