સમગ્ર બોટાદ જિલ્લામાં અવનવી એક્ટિવિટી સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે શ્રી વલ્લભી વિદ્યાપીઠ
બોટાદના કેરીયા 2 ખાતે આવેલ નિલકંઠ વિદ્યાપીઠ તળાજા સંચાલિત શ્રી વલ્લભી વિદ્યાપીઠના સંચાલક શ્રી ઓના માર્ગદર્શન હેઠળ સ્પોકન ઈંગ્લીશના શિક્ષિકા દુલારીબા ચુડાસમા દ્વારા ધોરણ 6,7,8 ના વિદ્યાર્થીઓને ઈંગ્લીશ લખતા અને સ્પોકન ઈંગ્લીશ બોલવાની સ્કીલ ડેવલપમેન્ટ કરવા અંતર્ગત શિક્ષિકા દુલારીબા ચુડાસમા દ્વારા ધોરણ 6,7,8ના વિદ્યાર્થી બાળકોને શાર્ટ પેપર ઉપર સ્પીસ પ્રોજેક્ટ કરાવામાં આવ્યો હતો તેમાં વિધાર્થીઓ દ્વારા ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો
તેમાં વિધાર્થીઓને એક થી ત્રણ સુધી માર્કિંગ નંબર આપવામાં આવ્યા હતા ધોરણ 6માં પ્રથમ ક્રમે ચૌહાણ ભવ્યરાજસિંહ બીજા ક્રમે ચૌહાણ જીનલબા ત્રીજા ક્રમે પટેલ આર્યા રહ્યા હતા જ્યારે ધોરણ 7માં પ્રથમ ક્રમે પટેલ તીર્થ બીજા ક્રમે ચુડાસમા ધનરાજસિંહ ત્રીજા ક્રમે ચુડાસમા દ્વષ્ટીબા રહ્યા હતા જ્યારે ધોરણ 8માં પ્રથમ ક્રમે ચુડાસમા વૈષ્ણવીબા બીજા ક્રમે ચૌહાણ ચેતન ત્રીજા ક્રમે ઝાપડિયા નીતીબેન ત્રીજા ડોડીયા કુંજલબા રહ્યા હતા તમામ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
સમગ્ર બોટાદ જિલ્લામાં અવનવી એક્ટિવિટી સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે શ્રી વલ્લભી વિદ્યાપીઠ આ સ્પીસ પ્રોજેક્ટને સફળ બનાવવા શ્રી વલ્લભી વિદ્યાપીઠના સંચાલકો અને સમગ્ર શિક્ષક સ્ટાફ જોડાયો હતો
રીપોર્ટ નિલેષ આહીર