Latest

અંબાજી એસટી ડેપોમાં કેમ્પ યોજાયો

 

આજ રોજ અંબાજી ડેપો ખાતે તાલુકા સ્વાસ્થ્ય વિભાગ ડોક્ટર્સ THO શ્રી ના સહયોગ થી ‘માર્ગ સુરક્ષા સપ્તાહ 2023 અંતર્ગત’અંબાજી ડેપો ખાતે આંખ ચેકઅપ, બીપી, ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને કોરોના પ્રીકોશન ડોઝ માટે આજે અંબાજી એસ.ટી ડેપોના તમામ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ નું આયોજન ડેપો મેનેજર રઘુવીર સિંહ ચૌહાણ દ્વારા કરાવામાં આવ્યું હતુ.જેમાં મેડિકલ ઓફિસર શ્રી નિધિબેન ત્રિવેદી, તેમજ CHO શ્રી અશમાબેન લીંબડીયા, હિરલબેન પરમાર, માહીબેન ગઢવી, લતા બેન તેમજ સુપરવાઈઝર શ્રી પી.વી જાધવ અને એમ.પી. ગમાર વગેરે ઉપસ્થિત રહેલ હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *