Latest

સુરત શહેરમાં સતત સ્વાનોનું ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરના સલાબતપુરા વિસ્તારમાં 10 બાળક સહિત 15 લોકોને સ્વાન કરડી જતા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલા ખવાજાનગરમાં આજે સવારના સમયે રખડતા સ્વાને 10 નાના બાળકોને અને 5 પુરુષોને મળી કુલ 15 લોકોને કરડી જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

જ્યાં હાલ તમામનું સારવાર ચાલી રહ્યું છે.અત્યારે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ ભટારના શુબ મંગળ સોસાયટીમાં 20થી વધુ લોકોને સ્વાન કરડી જતા તમામ લોકો સારવાર માટે ખસેડયા હતા.

સુરત શહેરમાં કૂતરાઓનું આતંક યથાવત

સલાબતપુરના ખ્વાજા દાના વિસ્તાર ની ઘટના.

15 બાળકોને શ્વાન કરડ્યા

12 બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *