તડવી પરિવાર દ્વારા વડોદરા શહેરના નવજીવન આજવા રોડ વડોદરા ખાતે દ્રી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
આ રબ દાન શિબિરમાં આદિવાસી સમાજના મસીહા એવા બિરસા મુંડા ભગવાન તેમજ બાબાસાહેબ આંબેડકર નું પુષ્પહાર કરી દીપ પ્રાગટ્ય કરી રગદાન શિબિર ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ રક્તદાન શિબિરમાં વડોદરા શહેર છોટાઉદેપુર જિલ્લા નર્મદા જિલ્લા તેમજ અંતરયાડ ગામમાંથી રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ બ્લડ ડોનેટ કેમ્પમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે તડવી સમાજના અંતરયાડ ગામમાંથી આવતા આદિવાસી સમાજના લોકોને બ્લડ પૂરું પડે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું
રબદાન શિબિર માં અંદાજિત 50થી વધુ રક્તદાતા ઓએ રક્તદાન કરી રબદાન એજ જનસેવા તેમાંથી તમને મળશે મેવા તે ઉદાહરણને તડવી સમાજના યુવાનોએ સાર્થક કર્યું હતું
રગદાન શિબિરમાં શૈલેષભાઈ બી તડવી ,સંખેડાના અમિતભાઈ એ તડવી, સંખેડા ના ઈન્દ્રાલ ગામ વાળા જહિન્દ ભાઈ તડવી, રણછોડભાઈ તડવી કૃણાલભાઈ, તળવી ચંદ્રકાંતભાઈ ,તળવી નિલેશભાઈ, તડવી હર્ષિતભાઈ, વડોદરા ના તડવી રાજેન્દ્રભાઈ, તડવી વિજયભાઈ, તડવી ચિરાગભાઈ , અને લાલો તડવી ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કેમ્પ ને સફળ બનાવી તડવી સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટ મિતેષ તડવી વડોદરા