Latest

જેસર પંથકમાં ઠાકોર સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નન સમારોહ યોજાયા

નરેશભાઈ મકવાણા અને પરેશભાઈ સરવૈયા ના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયા સમૂહ લગ્ન

જેસર પંથકમાં પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું આયોજન ઠાકોર સમાજ દ્વારા કરાયું હતું જેમાં 11 નવદંપત્તિઓ ને મહેમાનોએ આશીર્વાદ આપ્યા હતા . આ તકે જેસર સહિત ભાવનગરના અલગ અલગ સ્થળ પરથી ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા .

આ સમગ્ર સમૂહ લગ્નનના કાર્યક્રમ દરમિયાન ગારીયાધાર ના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ હાજરી આપી હતી .

ઠાકોર સમાજ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્ન સમારોહ મહુવા રોડ પર ગોલ્ડન સ્કૂલની પાસળ યોજાયો હતો . આ તકે સામાજિક અગ્રણીઓ ખાસ હાજર રહ્યાં હતાં .

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *