Latest

વલ્લભીપુર માં આગણવાડી અને તેડાગર ના પડતર પ્રશ્ને મામલતદાર ને આવેદનપત્ર :

 

વલ્લભીપુર માં આગણવાડી અને તેડાગર મહિલા ઓ દ્વારા રેલી કાઢી ને આવેદનપત્ર આપ્યું :

વલ્લભીપુર માં આગણવાડી અને તેડાગર ના પડતર પ્રશ્ને મામલતદાર  મહિલા ઓ દ્વારા રેલી કાઢી ને એમના સરકાર સામે આવેદનપત્ર પાઠવેલ હતું

જેમાં અનેક પડતર પર્શ્નો ને લઇ તમામ  મહિલાઓ સુત્રો ચાર કરી શહેર ની મેઈન બજાર માંથી રેલી કાઢી હતી અને એમ ના પડતર પર્શ્નો તાત્કાલિક અસર થી નિકાલ કરવા આવેદનપત્ર આપેલ હતું તેમજ જ્યાં સુધી નિકાલ કરવા માં અને પોતા ના હકો નહિ મળે ત્યાં સુધી આગણવાડી અને તેડાગર મહિલા ઓ કામગીરી થી અળગા રહેશે તેવું પણ જણાવેલ હતું.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *