Latest

ગારીયાધાર તાલુકા વિસ્તારમાં થોડા વરસાદથી રોડ રસ્તા પર ભરાતા પાણીથી લોકો ત્રાહિમામ

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

પચ્ચેગામગ રોડ ,મિયાની મેડી થી નગરપાલિકા રોડ પર પાણી ભરાવાની સમસ્યા

ગારીયાધાર તાલુકા વિસ્તારમાં ગારીયાધાર નગરપાલિકામાં અનેકવાર ભ્રષ્ટાચારની તસવીરો સામે આવતી રહી છે . જેમાં ગારીયાધારમાં વિવિધ વિસ્તારમાં બનેલા આરસીસી રોડ રસ્તા ઉપર ચોમાસા દરમિયાન થોડા વરસાદે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક રોડ ની વચ્ચે ખાડા હોવાથી બહોળા પ્રમાણમાં પાણી ભરાતા હોય તેવી તસવીરો વારંવાર સામે આવી રહી છે .

જેમાં મિયાની મેડીથી નગરપાલિકા રોડ ,પચ્ચેગામ રોડ સહિત વિસ્તારમાં થોડા વરસાદે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર પ્રથાને કારણે પ્રશ્નો ઉઠ્યા હોય તેવી તસ્વીરો વારંવાર સામે આવી રહી છે . ત્યારે સમગ્ર બાબતને લઈને લોકો હાલ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે . આમ આ બાબતને લઈને લોકોએ નગરપાલિકા સામે ક્યાંકને ક્યાંક ગેરરીતી થઈ હોય તેવું સામે આવ્યું હતું ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *