Latest

વલ્લભીપુર શહેરમાં બપોર બાદ જામ્યો વરસાદી માહોલ

ભાવનગર
વલ્લભીપુર

સવારથીજ વાદળ છાયા વાતાવરણ બાદ વાતાવરણ મા આવ્યો અચાનક પલ્ટો
આસોમાસ મા પણ શ્રાવણ ભાદરવા જેવો માહોલ જોવા મળ્યો

કમોસમી વરસાદ થી ખેડૂતો ના ઉભા પાક ને નુકસાની ની ભીતિ વલ્લભીપુર પંથકના પછેગામ, કંથારિયા, નવાગામ લોલિયાના સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ
એક કલાકમાં વલ્લભીપુર પંથકમા નોંધાયો એક ઇંચ વરસાદ

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *