રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સમાજને વ્યસન મુક્ત થાય અને લોકો જાગૃત થાય તે માટે સુરતમાં સુ સંસ્કાર દીપ યુવા મંડળ સુરત તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા તમાકુ ગુટખા દહન હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આજના સમયમાં મોટા ભાગના લોકોને કોઈને કોઈ વ્યસન હોય છે અને આ વ્યસનના કારણે લોકોની જિંદગી બરબાદ થઇ જતી હોય છે. ત્યારે લોકો આવા વ્યસનથી દુર થાય અને એક તંદુરસ્ત જીવન જીવે તે હેતુથી સુરતમાં અનોખી રીતે હોળી દહન કરવામાં આવ્યું હતું.
સુરતમાં સમાજને વ્યસન મુક્ત થાય અને લોકો જાગૃત થાય તે માટે સુરતમાં સુ સંસ્કાર દીપ યુવા મંડળ સુરત તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા તમાકુ ગુટખા દહન હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુટખા, સિગારેટ, તમાકુનું હોળીમાં દહન કરી લોકોને વ્યસનથી દુર રહેવા અપીલ કરી હતી
વ્યસન મુક્ત થઇ તે માટે યોજય હોળી માજને વ્યસન મુક્ત થાય અને લોકો જાગૃત થાય સુરતમાં સુ સંસ્કાર દીપ યુવા મંડળ સુરત તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તમાકુ ગુટખા દહન હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.