GujaratLatest

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર,જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની,અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક,એરફોર્સના એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી,રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી,જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિશ્રી અને તેમનાં ધર્મપત્નીને આવકાર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા પધાર્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 657

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *