Latest

ગારીયાધારમાં વિકાસના કામોની શરૂઆત 15 તારીખથી

ત્રણ બાજુ દરવાજો સહિત અનેક વિકાસના કામો કરાશે

ગારીયાધાર તાલુકામા છેલ્લા કેટલાક સમયથી તાલુકાની ત્રણેય બાજુ તાલુકાની ઓળખ આપે તેવા દરવાજાનો અભાવ હોય જેને લઈને નગરપાલિકાના નવા આવેલા વહીવટદાર દ્વારા ત્રણેય બાજુ ગારીયાધાર ની ત્રણેય સાઈડ દરવાજા બનાવવા બાબતે વાલમ ચોક ખાતે મિટિંગનું આયોજન કરાયું .

જેમાં નગરપાલિકા ના વહીવટદાર અને મામલતદાર દ્વારા સમગ્ર કર્યો હાથ ધરવામાં આવ્યા હોય . જેમાં સ્થળ પર મામલતદાર, સહિત હોદ્દેદારો ની ઉપસ્થિત માં 15 તારીખ ગેટના નિર્માણ અને વિકાસના કામોની રૂપરેખા નક્કી કરવા મિટિંગ યોજાવાની હોય જેમાં સમગ્ર મીટિંગ માં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ ગારિયાધાર ની જનતાને હાજર રહેવા જણાવાયું હતું .

આમ ગારિયાધાર માં વાલમ ચોક ખાતે વિકાસના કામોને લઇને મામલતદાર ની અધ્યક્ષપણા હેઠળ બેઠક યોજાવાની હોય ત્યારે ગારિયાધાર ના વિકાસને લઈ મિટિંગમાં લોકોને હાજરી આપવા વહીવટદાર અને મામલતદાર દ્વારા જણાવાયું હતું .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *