Latest

વ્યવસ્થાના નિરીક્ષણ સાથે અધિકારીઓ અને મેડિકલ ટીમને જરૂરી સૂચનો આપતા રાજ્ય શિક્ષણમંત્રી

કચ્છ: બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ અંગે કચ્છ ખાતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સતત નજર રાખી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું સાથે મેડીકલ ટીમ તથા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.

સંભવિત બિપરજોય વાવાઝોડા સામે રક્ષણના આગોતરા વ્યવસ્થાપનના ભાગરૂપે કચ્છ જિલ્લા શિક્ષણ સંચાલિત શ્રી પીપરી પ્રાથમિક શાળા ખાતે 300 જેટલા સ્થળાંતરિત આશ્રિતોની રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું સાથે મેડીકલ ટીમ તથા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપતા વધુમાં વધુ નુકશાની ન થાય અને લોકોના જીવ સલામત રહે તે માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *