Latest

આણંદ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવ અંતર્ગત યોજાઈ રહ્યા છે વિવિધ જાગૃતિ કાર્યક્રમો

આણંદ, બુધવાર :: આણંદ જિલ્લાના યુવાનોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતા લાછુન તથા સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્ચના પ્રજાપતિ દ્વારા યુવાનોમાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૧૧/૧૨/૨૦૨૩ થી તા. ૨૦/૧૨/૨૦૨૩ દરમિયાન જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ અંગેના વિડીયો અને ગીત દ્વારા સંદેશ, ઈ પોસ્ટર જેવી વિવિધ સ્પર્ધાના માધ્યમથી યુવાનોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવામાં સહભાગી બન્યા હતા.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *