કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં વનરક્ષક સંવર્ગ -૩ની પરીક્ષા તા-૨૭ માર્ચના રોજ બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ વાગે સુધી યોજવામાં આવશે.મોડાસાના ૨૪૫ બ્લોક પર ૭૩૫૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે. વનરક્ષકની પરીક્ષા મોડાસાના વિવિધ કેન્દ્રો ઉપર લેવામાં આવશે.આદર્શ વિદ્યાલય, જી.કે.ભટ્ટ હાઇસ્કૂલ, મખદુમ હાયર સેકન્ડરી સ્કૂલ, એમ.આર.ટી.સી.મદની હાઇસ્કૂલ, જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, સર પી.ટી.સાયન્સ કોલેજ, શ્રી એસ.કે.શાહ એન્ડ કૃષ્ણ એ.એમ..આર્ટસ કોલેજ, શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય, કે.એન.શાહ હાઇસ્કૂલ યુનિટ-૧, સી.જી.બુટાલ હાઇસ્કૂલ યુનિટ-૧, સી.જી.બુટાલ હાઇસ્કૂલ યુનિટ-૨,ચાણકય વિશ્વ વિદ્યાલય, જીનીયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, શ્રીમતી એમ.કે.કડકીયા,વિદ્યાલય, બી.કનાઇ હાઇસ્કૂલ, પ્રાર્થના વિદ્યાલય યુનિટ-૧, પ્રાર્થના વિદ્યાલય યુનિટ-૨, તત્વ એન્જીનીયરીંગ કોલેજ યુનિટ-૧, તત્વ એન્જીનીયરીંગ કોલેજ યુનિટ-૨, બ્રાઇટ જુનિયર સાયન્સ કોલેજ,સી.એમ.સુથાર હાઇસ્કૂલ જીતપુર ખાતે યોજવામાં આવશે એમ જિલ્લા શિક્ષણાધિકારશ્રી અરવલ્લીની એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.