અમદાવાદ: અમદાવાદ ખાતે સ્થાયી અને રાણેસર ગામના વતની હાલ રાજકોટ શહેર ખાતે ફાયર સ્ટેશન અધિકારી તરીકે ફરજમાં કાર્યરત હાર્દિક પ્રફુલદાન ગઢવી (મોડ)ના ઘેર તા. 7 એપ્રિલ 2021ના રોજ જન્મેલ લાડીલા પુત્ર રુદ્ર હાર્દિક ગઢવીનો આજે જન્મદિવસ છે.
રુદ્ર ગઢવીને દાદા પ્રફુલદાન ગઢવી અને દાદી પ્રતિક્ષાબેન ગઢવી તેમજ પરિવાર મિત્રો અને સ્નેહીજનો દ્વારા આપવામાં આવી રહી છે હાર્દિક શુભેચ્છાઓ.
રુદ્ર ગઢવીને જન્મદિવસ નિમ્મીતે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. રુદ્ર ગઢવીને જન્મદિવસ નિમ્મીતે 9879873997 પર કોલ કરી પાઠવી શકો છો શુભેચ્છાઓ.