OtherPolitics

અંબાજી ખાતે જન નાયક જનતા પાર્ટી ની શિબિર યોજાઈ

અંબાજી લિંબાચિયા ધર્મશાળા ખાતે મિટિંગ યોજાઇ

ગુજરાતના વિવિઘ વિસ્તારો માથી કાર્યકર્તા જોડાયા

ગુજરાત જેજેપી અધ્યક્ષ બચ્ચનસિંહ ગુર્જર ની અધ્યક્ષતા મા મીટિંગ યોજાઇ

કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

બનાસકાંઠા ના પ્રમુખ બાબુલાલ ભાટીયા પણ હાજર રહ્યા

આવનારા દિવસો મા હરિયાણા ના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અંબાજી ખાતે હાજર રહેશે

હરિયાણા સરકારના મંત્રી મંડળ વિસ્તરણને કારણે ચૌટાલા બંધુ અંબાજી આવી શક્યા નહી

2022 મા ગુજરાત માથી ચુંટણી લડવાની તૈયારી આરંભી

હરિયાણા મા ભાજપ નો સાથી પક્ષ તરીકે જેજેપી પાર્ટી હવે ગુજરાત તરફ ધ્યાન દોર્યું

2022 મા આપ, કૉંગ્રેસ, ભાજપ, જેજેપી સહીત વિવિઘ પાર્ટીઓ ચુંટણી લડશે

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી  અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 46

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *