જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં તારીખ 28/07/2020 મંગળવારે (ચારણ ધામ ફાઉન્ડેશન લાલપુર)અને આઈ શ્રી મોગલ છોરુ દ્વારા સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માકર્સ અને સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું હતું અને ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે (આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું હતું અને ધજા ફરકાવવામાં આવી હતી અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નું ધ્યાનમાં રાખીને મોગલ ધામ ના ભક્તજનો દ્વારા આસ્થાપૂર્વેક “”મોગલ માં ના મંદિર નું ધજા મીંડું ની શ્રદ્ધાંપૂર્વેક સ્થાપના કરવામાં આવી હતી અને મંદિર ના કાર્યકર્તાઓ શ્રી.(હક્કા ભાઇ ગઢવી)(રામભા ગઢવી ટેક્ટરવાળા)(રાજાભાઈ ચારણ ટેક્ટરવાળા)(જયેશભાઇ ચારણ)(પરસોતમ ભાઇ ચારણ કોન્ટ્રાક્ટર)(ચારણ ધામ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી.ડિ.કે.ચારણ)ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમપુણ રીતે મોગલ ધામ મંદિર ની વિધ્ધી પુણ્ય કરવામાં આવી હતી.અને હાલ ના કોરોના મહમારી ના સમય ની ધ્યાનમાં રાખીને માર્ક્સ અને સોશ્યલ ડિસ્ટન્સ ધ્યાન રાખીને ચુસ્ત રીતે પાલન કર્યું અને ચંડી અગ્નિય માં બીરાજમાન શ્રી.માન(ડિ.કે.ચારણ)(જાગ્રુતી બેન) અને (રામભા ગઢવી)(કનીબેન) અને ભક્તજનો દ્વારા આસ્થા પૂર્વે આઈ શ્રી મોગલ માં નાં મંદિર ના મિંડા ની શ્રદ્ધાંપુર્વેક સ્થાપના કરવામાં આવી હતી
ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે (આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું
Related Posts
મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ
સંજીવ રાજપૂત, બનાસકાંઠા: ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા…
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…
SVP ઈન્ટરનેશનલ એરપોર્ટે SEEM એવોર્ડ્સમાં એનર્જી એફિશિયન્સી માટે પ્લેટિનમ એવોર્ડ જીત્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની…
સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી દ્વારા સિક્કિમના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું
ગંગટોક: સંજીવ રાજપૂત: પ્રો. (ડૉ.) રમેશ કુમાર રાવતે, રજિસ્ટ્રાર, એસપીયુ (સિક્કિમ…
ડિજિટલ ઈન્ડિયાના “કેશલેસ” વાહક, ટીવી ડિબેટ પ્રવક્તા, એન્જીનીયર- એડવોકેટ અને જર્નાલિસ્ટ શ્રી શૈલેષ પરમાર નો સાદગી સાથેનો જન્મ દિવસ
વર્ષ ૨૦૧૭ ના ડિજિટલ ઈન્ડિયા ના અભિગમ ના કારણે સમગ્ર ગુજરાતમાં "કેશલેસ…
બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ શ્રી રામાનંદ પ્રાથમિક શાળા નંબર 23 ના બાળકો ને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન, તેમજ સીટી પોલીસસ્ટેશન ની મુલાકાત દરમ્યાન કાયદાકીય માર્ગદર્શન અપાયું
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી તેમજ બોટાદ પોલીસ દ્વારા ગઢડા રોડ નાગલપર…
રાષ્ટ્રીય અવકાશ દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ…
ભાવનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલની બદલી થતાં વિદાય સમારંભ અને નવા ઇન્ચાર્જ માહિતી નિયામકશ્રી શ્રી આર.એસ.ચૌહાણનો સત્કાર સમારંભ યોજાયો
ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલની…
ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં ટીમાણા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક કૃષિ દ્વારા શેરડી ઉગાડી કંડારી નવી કેડી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં ટીમાણા ગામનાં એક ખેડૂત છેલ્લાં આઠ વર્ષથી…
ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ
એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…