જામનગર ખાતે સ્થાયી અને છેલ્લા 3 વર્ષથી વિવિધ ચેનલમાં કાર્યરત રહેલ મૃદુ અને સેવાકીય સ્વભાવ સાથે શહેર અને જિલ્લામાં તેમની વાણી અને કાર્ય દ્વારા તટસ્થ અને મજબૂત મિત્ર વર્તુળ ધરાવતા અને સામાન્ય થી સામાન્ય અને કોઈપણ વ્યક્તિ ની સેવા માટે તત્પર રહેતા એવા તા. 7-6-1997 ના રોજ જન્મેલ યુવા પત્રકાર *કુલદીપ ભટ્ટ* ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. મહાદેવ તેમની તમામ આશાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ મળી રહે અને તેઓ સદૈવ સુખમય રહે તેવી પ્રાર્થના.. GExpress News તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.
જામનગરના પત્રકાર કુલદીપભાઈ ભટ્ટને જી એક્સપ્રેસ ન્યૂઝ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ..
Related Posts
आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं
अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की शुभकामनाएं जी एक्सप्रेस…
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી
રિપોર્ટ: અનુજ ઠાકર. વિરેન બગથરિયા – એક એવું નામ જે આજના દિવસમાં દેશના ટોચના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને મળ્યા
રેલવેમાં ચલાવવામાં આવી રહેલા “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ, પશ્ચિમ રેલવે…
જૂનાગઢ એનસીસી ગુજરાત બટાલિયનની મુલાકાત લેતા મેજર જનરલ આર. એસ. ગોદારા
Lજૂનાગઢ, સંજીવ રાજપૂત: ૮ ગુજરાત બટાલિયન NCC જૂનાગઢની ADG ની મુલાકાત મેજર જનરલ…
ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહોત્સવનો હર્ષોઉલ્લાસ સાથે થયો પ્રારંભ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ, સંજીવ રાજપૂત: અષાઢી બીજ ભગવાન…
ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર…