રાજકોટ : મ્યુનિસિપલ શાળા નં.97ના શિક્ષિકા શિલ્પાબેન ડાભી છેલા ચાર વષૅથી તેમની શાળા,ઘર આંગણા તેમજ આસપાસના સાવૅજનિક વિસ્તારોમાં દર વષેૅ ચોમાસામાં સઘન વૃક્ષારોપણ કરી રહ્યા છે.વૃક્ષો તથા કીચન ગાડૅન પણ બનાવેલ છે. આસપાસના વિસ્તારોના લોકોને ઔષધિ તરીકે કામ લાગે તેમાટે તેમણે તુલસી, અજમા, અરડુસી,પપૈયા વગેરે વનસ્પતિનું વાવેતર કયુૅ છે. બાળકો સાવૅજનિક પ્લોટમાં રમી શકે તે માટે તેમને ઘરની પાસે આવેલા વિસ્તારમાં સ્થાનિક સરકારની સહાયથી સફાઇ કરાવી, બાંકડા નખાવ્યા તેમજ ચંન્દ્રનગરમાં આવેલા આ પ્લોટમાં નળ તથા લાઇટની વ્યવસ્થા કરાવી.પક્ષી-પ્રાણી માટે ચણ તથા પીવાના પાણીની દરરોજ કાળજી લે છે.શાળાના બાળકો તથા વાલીઓને પણ આ કાયૅમાં સાથે જોડી તેમને વૃક્ષારોપણનું મહત્વ સમજાવે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ ચોમાસા દરમિયાન એક વૃક્ષ તો વાવવું જ જોઇએ.
રાજકોટ : શિક્ષિકા દ્વારા પર્યાવરણ – જતન ને લઈ અનોખા પ્રયાસ
Related Posts
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન
કાવ્યસ્પર્ધાના સંયોજકશ્રી ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) દ્વારા "રામસેતુ એજ…
શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
પાલીતાણા ના મંદિર વાળી શેરી ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ…
રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભાઈબહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને…
आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं
अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की शुभकामनाएं जी एक्सप्रेस…
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી
રિપોર્ટ: અનુજ ઠાકર. વિરેન બગથરિયા – એક એવું નામ જે આજના દિવસમાં દેશના ટોચના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને મળ્યા
રેલવેમાં ચલાવવામાં આવી રહેલા “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ, પશ્ચિમ રેલવે…
જૂનાગઢ એનસીસી ગુજરાત બટાલિયનની મુલાકાત લેતા મેજર જનરલ આર. એસ. ગોદારા
Lજૂનાગઢ, સંજીવ રાજપૂત: ૮ ગુજરાત બટાલિયન NCC જૂનાગઢની ADG ની મુલાકાત મેજર જનરલ…
ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહોત્સવનો હર્ષોઉલ્લાસ સાથે થયો પ્રારંભ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ, સંજીવ રાજપૂત: અષાઢી બીજ ભગવાન…