Breaking NewsOther

સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈશ્રી હીરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગણી કરવામાં આવી

સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈશ્રી હીરાભાઈ સોલંકી ને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગણી સાથે આજ રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સાથે થઈ રહેલા અન્યાયને હવે સાખી લેવામાં નહીં આવે ત્યારે આજ રોજ ઉપસ્થિત રહેલા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ના આગેવાનો દ્વારા વિવિધ સંગઠનો દ્વારા હીરાભાઈ સોલંકી ને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગણી કરી હતી આ ઉપસ્થિતિમાં આર.કે.મકવાણા અરવિંદભાઈ મકવાણા અશોકભાઈ બારૈયા ઉમેશભાઈ ચાવડા ધવલભાઈ પટેલ તેમજ સનીભાઈ કોળી પટેલ સંજયભાઈ રાઠોડ મૂળચંદ કાકા પટેલ રમેશભાઈ બારૈયા જે.કે. બારૈયા અરવિંદભાઈ મણિલાલ પટેલ શૈલેષભાઈ રામુભાઈ હરજીભાઈ બારૈયા રાજેશભાઈ જોળીયા દિલીપ જાદવ મુકેશભાઈ વાઘેલા મુકેશભાઈ બારૈયા પી.એમ સાખટ તેમજ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર-મુકેશ.એસ.વાઘેલા-સુરતG express news

1 2 3
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 373

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *