યોગેશસિંહ રાજપૂત ના જન્મદિવસ ની ઉજવણી માં તેમના બધા એડવોકેટ મિત્રો ખુમાનસિંહ (મહાકાલ સેના) વિશાલ કવિરાજ જેડી બાપુ જીગર ભાટિયા અને સિંગર મહેન્દ્રસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહયા હતા યોગેશસિંહ એ તેમના જન્મદિવસ ને યાદગાર બનાવવા માટે બધા નો દિલ થી આભાર માન્યો