અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના ધબોલિયા ગામ ના વતની અને ભિલોડા તાલુકા ના સામાજિક કાર્યકર્તા અને રાજપૂત સમાજ ના અગ્રણીય એવા નરેન્દ્રસિંહ ભીખુસિંહ રાઠોડ ઉર્ફે જીતુસિંહ ની અરવલ્લી જિલ્લા ભાજપ કિસાન મોરચા ના મંત્રી તરીકે અરવલ્લી જિલ્લા ભાજપ ના ઉત્સાહી અને કર્મઠ પ્રમુખ રાજેન્દ્રપટેલ દ્વારા નિમણુંક કરતા ભિલોડા અને શામળાજી વિસ્તારોમાં આનંદ અને ખુશી છવાઈ હતી

















