કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડબ્રહ્મા નગરપાલિકા કોંગ્રેસના હાથમાંથી સરકીને સત્તા પરિવર્તન ભાજપના હાથમાં ગઈ કોંગ્રેસના સદસ્ય ભાજપમાં જોડાતા તેમનું અભિવાદન સરદાર ચોકમાં ભવ્ય આતશબાજી કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલમ હામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ સાબર ડેરી ડિરેક્ટર બ્રિજેશભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા અરવિંદ ઠક્ક ર. પિન્ટુ ભાઈ રાવલ પ્રશાંતભાઈ પટેલ વરુણભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા