બનાસકાંઠા
અંબાજી ના વિસ્તારોમાં લોકોની સમસ્યા જાણવા આવ્યા

અંબાજી સ્વર્ગારોહણ પાછળ ના વિસ્તારોમાં આવ્યા
અહી રહેતાં સ્થાનીક લોકોની સમસ્યા જાણી

લોકોએ જણાવ્યુ કે નેતાઓ વોટ લેવાં આવે છે સમસ્યાઓ ઠેરની ઠેર છે
આમ આદમી પાર્ટી ને અંબાજી મા મળી રહ્યો છે ભારે આવકાર
















