Breaking NewsLatest

ધોળા થી જાંજમેર રોડ પર અકસ્માત ત્રણનાં ઘટના સ્થળે મોત

ગતરાત્રીના ત્રણ મજૂરોનુ બાઈક રોડ ઉપર રાખેલ મિલર સાથે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે ત્રણેના મોત

રેલવેના કોન્ટ્રાકટર દ્વારા જાંજમેર જતા રોડ ઉપર દબાણ કરાયુ છે

રેલવેના કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર કપચીના ઢગલો કરાયો છે અને મશીનરીમાં મિલર,પાણીનો ટાંકો, ટ્રેકટર, ફોર વ્હીલ સહિતનુ રોડ ઉપર રાખીને ઘોર બેદરકારી દાખવતા હોય થોડા દિવસોમાં પાંચ લોકોનો ભોગ લીધો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *