Breaking NewsPolitics

યાત્રાધામ અંબાજી માં ભાજપ ના કાર્યકરો

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિહજી ચૌહાણ તેમજ જિલ્લા પ્રભારીશ્રી નંદાજી ઠાકોર, જિલ્લાના તમામ મહામંત્રીશ્રીઓ તેમજ જિલ્લાના મોવડી મંડળ તેમજ અંબાજી મંડળના પ્રભારી શ્રી રેખાબેન ખાણેશા અને ઈશ્વરસિંહ સોલંકીના માર્ગદર્શન અને પરામર્શ થકી અંબાજી શહેર ભાજપ ના વિવિધ મોરચા ના પ્રમુખ મહામંત્રી ની વરની કરવામાં આવી હતી. તેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે દિનેશભાઈ નાનાલાલ પૂજારી તેમજ બક્ષીપંચ પ્રમુખ તરીકે નરેશભાઈ દેસાઈ ની વરની કરવામાં આવી .

 

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 370

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *